fbpx
Thursday, May 2, 2024

પતિ : સાંભળ, તેં મારામાં એવું શું જોયું કે મારી સાથે લગ્ન કર્યા?😅😝😂😜🤣🤪

રૂમમાંથી કિટ-કિટનો અવાજ
આવી રહ્યો હતો.
પત્ની (જાગીને) : અરે એવું લાગે છે કે
ઉંદરો કપડા કોતરી રહ્યા છે.
પતિ (ધ્રૂજતા ધ્રૂજતા) : અરે,
તેં આખો ધાબળો ખેંચી લીધો છે,
એટલે ઠંડીને કારણે
મારા દાંત અવાજ કરી રહ્યા છે.
😅😝😂😜🤣🤪

પતિ : સાંભળ,
તેં મારામાં એવું શું જોયું કે
મારી સાથે લગ્ન કર્યા?
પત્ની : મેં તમને એક-બે વાર
વાસણ માંજતા જોયા હતા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles