fbpx
Saturday, May 4, 2024

પિતા : દીકરા, એ તો મુશ્કેલી એક અને તેના નામ અનેક…😅😝😂😜🤣🤪

સાસુ વહુને ખીજાતા બોલી,
મારી ઉંમર આટલી થઈ ગઈ છે પણ
મને યાદ નથી આવતું કે,
ક્યારેય પણ હું મારા પતિ સાથે ઝગડી હોઉં,
કે ક્યારેય તેમનું અપમાન કર્યું હોય.
વહુએ કહ્યું : એમાં તમારો દોષ નથી.
આ ઉંમરમાં
યાદશક્તિ નબળી થઈ જ જાય છે.
😅😝😂😜🤣🤪

દીકરો : પપ્પા આ વાઈફ, પત્ની,
શ્રીમતી, ઘરવાળી, અર્ધાંગિની
આ બધામાં શું અંતર છે?
પિતા : દીકરા
એના વિશે વધારે વિચાર નહિ.
એ તો મુશ્કેલી એક અને તેના
નામ અનેક છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles