fbpx
Friday, April 26, 2024

રણવીર અને દીપિકા હાથોમાં હાથ નાખી એરપોર્ટ પર થયા સ્પોટ, જુઓ તસવીર

અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. એરપોર્ટ પર કપલ એકબીજાના હાથ પકડીને જોવા મળ્યું હતું

રણવીર સિંહે હૂડી પર ડાઉનકોટ પહેર્યો હતો અને તેના પર સનગ્લાસ પહેર્યા હતો.

એરપોર્ટથી બહાર નીકળતી વખતે રણવીર અને દીપિકા એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા હતા. બંનેના એરપોર્ટ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

આ લુકમાં રણવીર ખૂબ જ શાનદાર લાગી રહ્યો હતો.

દીપિકા પાદુકોણે બ્લેક લેધર પેન્ટ સાથે સફેદ ટી-શર્ટ પહેર્યું હતું. હાઈ બન સાથે અભિનેત્રીએ બ્લેક કલરનું માસ્ક પહેર્યુ છે.

રણવીર સિંહ અવારનવાર તેની પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. હાલમાં જ બંને એરપોર્ટ પર એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા હતા.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles