fbpx
Friday, March 24, 2023

ધોરાજીના બે રહેવાસી રાજકોટમાં ભેગા થઈ ગયા.

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

ધોરાજીના બે રહેવાસી રાજકોટમાં ભેગા થઈ ગયા.
કાં, કેમ છે ધંધાપાણી ?
ઠીકઠાક છે ભલા,
તો મને એક દસ રૂપિયા ઉછીના દેશો ?
હું કેવી રીતે દઉં ? હું તો તમને ઓળખતોય નથી !
ઈ જ મોંકાણ છે ને ! અહીં રાજકોટમાં કોઈ ધીરે નહિ કારણકે મને કોઈ ઓળખતું નથી, અને ધોરાજીમાં કોઈ ધીરે નહિ, કેમ કે ત્યાં સહુ મને ઓળખે.

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles