દુનિયાના કોઈ પણ પિતાએ પોતાના પુત્રને ભણવાનું મહત્વ આટલી સરળ રીતે નહિ જણાવ્યું હોય.
“પરીક્ષામાં તારા દ્વારા આપવામાં આવેલા દરેક ખોટા જવાબ,
ભવિષ્યમાં થનારા તારા હનીમૂનને સ્વિટ્ઝર્લેન્ડથી છત્તીસગઢ તરફ લઇ જશે. આ વાત ધ્યાનમાં રાખજે.”
છોકરો તરત વાંચવા બેસી ગયો અને બે દિવસથી સતત વાંચી રહ્યો છે.
🤣🤣🤣

મિત્ર : તારું ઇતિહાસનું પેપર કેવું ગયું?
પપ્પુ : એકદમ ખરાબ, સાલાઓએ મારા જન્મ પહેલાના પ્રશ્ન પૂછ્યા હતા.
🤣🤣🤣
તો મિત્રો, તમને આજના જોક્સ પસંદ આવ્યા હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ