fbpx
Sunday, May 5, 2024

હવે તમે બસ કરો, તમારી પાસે મારા વખાણ કરવા સિવાય બીજું કાંઈ કામ જ નથી…😅😝😂😜🤣🤪

પાયલટ પત્ની : હેલો કંટ્રોલ ટાવર, આ ફ્લાઇટ 358 છે,
અહીં થોડી સમસ્યા છે.
કંટ્રોલ ટાવર પરથી પતિ : તમારો અવાજ બરાબર નથી આવી રહ્યો,
શું તમે તમારી સમસ્યા ફરીથી કહી શકો?
પત્ની : કંઈ નહીં…જવા દો…આમ પણ મારો અવાજ તમને ક્યારે સંભળાય છે?
પતિ : પ્લીઝ તમારી સમસ્યા જણાવો.
પત્ની : હવે રહેવા દો.
પતિ : પ્લીઝ કહો.
પત્ની : કંઈ નહીં… હું ઠીક છું… તમે રહેવા દો.
પતિ : અરે બોલો શું પ્રોબ્લેમ છે?
પત્ની : તમને મારી પ્રોબ્લેમથી શું ફરક પડે છે.
પતિ : અરે મૂર્ખ મહિલા, એ ફ્લાઇટમાં 200 મુસાફરો પણ છે,
સમસ્યા જણાવો.
પત્ની : તમને ક્યારેય મારી ચિંતા નથી હોતી,
હજુ પણ 200 મુસાફરોની ચિંતા કરો છો, જાવ મારે વાત નથી કરવી.
😅😝😂😜🤣🤪

પતિએ પુસ્તક વાંચતા કહ્યું કે :
આમાં લખ્યુ છે કે મોટાભાગના
મૂર્ખ માણસોને ખૂબ સુંદર પત્ની મળે છે.

પત્ની (શરમાતાં) : હવે તમે બસ કરો,
તમારી પાસે મારા વખાણ કરવા સિવાય
બીજું કાંઈ કામ જ નથી.

પતિએ પુસ્તક વાંચવાનું છોડી દીધું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles