fbpx
Tuesday, May 14, 2024

દારૂ અને સિગરેટ પીવા વાળો માણસ ક્યારેય મતલબી હોતો નથી…😅😝😂😜🤣🤪

બે મિત્રો ઝઘડી રહ્યા હતા.
એક મિત્રએ ઉગ્ર થઈને બીજા મિત્રને
કહ્યું : તું મારી વાત સમજતો કેમ નથી?
મને લાગે છે કે
તારા મગજમાં ભૂસું ભરાયેલું છે.
બીજા મિત્રે શાંતિથી
કહ્યું : મારા મગજમાં ભૂંસું ભરાયેલું છે,
તેથી જ સ્તો
તું ક્યારનો મારું મગજ ખાધા કરે છે.
😅😝😂😜🤣🤪

દારૂ અને સિગરેટ પીવા વાળો માણસ
ક્યારેય મતલબી હોતો નથી…
કારણ કે,
જે પોતાના શરીર સાથે મતલબી નથી,
તે ભલો બીજા કોઈ માટે કઈ રીતે
ખરાબ વિચારી શકે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles