fbpx
Saturday, April 27, 2024

ડોક્ટર : મગન, તારા માટે એક સારા અને એક ખરાબ સમાચાર છે.😅😝😂😜🤣🤪

કાર એક્સિડન્ટમાં ખરાબ રીતે ઘાયલ થયેલો મગન
હોસ્પિટલમાં ઓપરેશન પછી ભાનમાં આવ્યો
અને બૂમ મારી,
મગન : ડોક્ટર મારા પગને શું થયું છે?
હું એને અડી નથી શકતો.
ડોક્ટર : મગન, જરાય ગભરાઈશ નહિ,
તારા પગને કશું થયું નથી.
મગન : તો હું એને અડી શું કામ નથી શકતો?
ડોકટર : કારણ કે તારા બંને હાથ કાપવા પડ્યા છે.
😅😝😂😜🤣🤪

ડોક્ટર : મગન, તારા માટે એક સારા અને
એક ખરાબ સમાચાર છે.
મગન : ખરાબ સમાચાર પહેલા આપો સાહેબ.
ડોક્ટર : સાંભળ,
તારું ઓપરેશન એટલું ભારે છે કે
એમાં સો માંથી નવ્વાણું દર્દી મરી જ જાય છે.
મગન : તો સાહેબ,
સારા સમાચાર શું છે?
ડોક્ટર : આ મારું 100 મું ઓપરેશન છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles