fbpx
Saturday, April 27, 2024

હું 4 વર્ષથી ભણી રહ્યો છું, મને એ કહો કે હું પાસ ક્યારે થઈશ?😅😝😂😜🤣🤪

પપ્પુ : પંડિતજી, આ મારી કુંડળી જોઈને કહો કે
મારા લગ્ન કેમ નથી થતા?
આવું કહી પપ્પુએ કુંડળી પંડિતજીને
હાથમાં પકડાવી.
ચૂંચી આંખે, તૂટેલા કાચવાળા ચશ્મામાંથી
કુંડળી વાંચતા પંડિતજી બોલ્યા,
પંડિતજી : આ, લે લે લે લે બચુડા,
આમાં તારા લગ્ન થાય ક્યાંથી?
આમાં તો તારા નસીબમાં સુખ જ સુખ લખ્યું છે.
😅😝😂😜🤣🤪

પંડિતજીએ ટીટુનો હાથ જોઈને
કહ્યું : દીકરા, તું ઘણું ભણીશ.
ટીટુ : હું 4 વર્ષથી ભણી રહ્યો છું,
મને એ કહો કે હું પાસ ક્યારે થઈશ?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles