fbpx
Sunday, May 19, 2024

એક છોકરો લાંબા સમય સુધી એક સુંદર છોકરીને જોઈ રહ્યો હતો…😅😝😂😜🤣🤪

ભગવાને એક વૃદ્ધને કહ્યું – હવે તમારું ઘડપણ આવી ગયું છે,
કર્મના હિસાબે તમને એક બીમારી આપવી પડશે.
આમ તો તમારી ભક્તિને કારણે
બે માંથી એક બીમારી પસંદ કરવાનો અવસર આપીશ.
વૃદ્ધ : કઈ કઈ?
ભગવાન : યાદશક્તિ જતી રહેશે અથવા હાથ-પગ ધ્રુજશે.
વૃદ્ધ પોતાના મિત્રને પૂછવાની પરવાનગી લઈને ત્યાંથી જતા રહ્યા.
પછી આ બાબતે મિત્રને પૂછ્યું તો તેમણે જણાવ્યું,
હાથ-પગ ધ્રૂજવાની બીમારી માંગજે. કારણ કે,
ગ્લાસમાંથી એકાદ પેગ છલકાઈ જાય તો વાંધો નહિ આવે,
પણ બોટલ ક્યાં મૂકી છે
એ ભૂલી જઈશ તો મોટી મુશ્કેલી થઈ જશે.
😅😝😂😜🤣🤪

એક છોકરો લાંબા સમય સુધી
એક સુંદર છોકરીને જોઈ રહ્યો હતો.
છોકરી (ગુસ્સામાં) : તું શું જોઈ રહ્યો છે?
છોકરો (ઉતાવળમાં) : હું જોઉં છું કે
જો તમે મારા મમ્મી હોત તો
હું પણ સુંદર હોત.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles