fbpx
Tuesday, May 7, 2024

એક પતિ દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી રોમાન્ટિક પ્રશંસા…😅😝😂😜🤣🤪

પતિ : શું થયું, આટલી ગુસ્સે કેમ છે?
પત્ની : આ જુઓ
રીંગણ સડેલા નીકળ્યા.
કેટલી વાર તમને ચેતવ્યા કે
શાકભાજી ખરીદતા સમયે
શાકભાજી વેચવાવાળી પર નહિ,
શાકભાજી પર ધ્યાન આપો.
પતિની બોલતી બંધ.
😅😝😂😜🤣🤪

એક પતિ દ્વારા કરવામાં આવેલી
અત્યાર સુધીની સૌથી રોમાન્ટિક પ્રશંસા…
તારા રેશમી વાળે તો
દરેક જગ્યાએ હંગામો મચાવી રાખ્યો છે,
ક્યારેક દાળમાં, ક્યારેક શાકમાં,
તો ક્યારેક
રોટલીમાં કબ્જો જમાવી રાખ્યો છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles