fbpx
Tuesday, April 30, 2024

મેં તો અત્યાર સુધી લોકોને મોં ખોલીને જ હસતાં જોયા છે😅😝😂😜🤣🤪

ટીચર : બહુવચન કોને કહે છે?
પપ્પુ : જયારે વહુ પોતાના
સાસરીવાળાને
ખરું-ખોટું સંભળાવે છે,
તેને બહુવચન કહે છે.
ટીચર બેભાન થતા થતા બચી.
😅😝😂😜🤣🤪

ડોક્ટર : તમારે
દિલ ખોલીને હસવું જોઈએ.
પપ્પુ : પણ ડોક્ટર,
મેં તો અત્યાર સુધી લોકોને
મોં ખોલીને જ હસતાં જોયા છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles