fbpx
Tuesday, April 30, 2024

મો કઈ બાજુ રાખવું જોઈએ ? 😅😝😂😜🤣🤪

કરોડીમલ : હું ઈચ્છું છું કે
તું આંખના બદલે દાંતનો ડોક્ટર બન.

પુત્ર : કેમ ?

કરોડીમલ : એટલા માટે કે
આંખ બે હોય છે અને દાંત બત્રીશ.
😅😝😂😜🤣🤪

કરોડીમલ : બેટા નદીમાં સ્નાન કરતી
વખતે
મો કઈ બાજુ રાખવું જોઈએ ?

પુત્ર : કિનારે પડેલા આપણા કપડા તરફ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles