fbpx
Thursday, May 9, 2024

દર્દી : એ તો અશક્ય છે, ડોક્ટર ! 😅😝😂😜🤣🤪

બેહોશ પડેલા એક દર્દીને જોઈને
ડોકટરે કહ્યું : ‘આ તો મરી ગયો છે.’

આ સાંભળીને તરત જ
દર્દીએ હોશમાં આવી જઈને કહ્યું :
‘પણ હું તો જીવતો છું, સાહેબ.’

આ સાંભળી કમ્પાઉન્ડરે પાછો
સુવડાવી દેતાં કહ્યું : ‘ચૂપ રહે !
તારા કરતાં ડોક્ટર વધારે જાણે છે.’
😅😝😂😜🤣🤪

દર્દી : ડોક્ટર સાહેબ ! તમે મને દવાતો
આપી,પણ મારે ખોરાકમાં શું લેવાનું ?

ડોક્ટર : જે તમારો નાનો ત્રણ વરસનો
દીકરો ખાય છે.

દર્દી : એ તો અશક્ય છે, ડોક્ટર !
કારણકે મારો દીકરો તો કોલસા,
માટી અને કાગળિયાં ખાય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles